પાટણ: રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓનો હોબાળો…
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પંદર દિવસ થી લોકોને પીવા અને વાપરવા માટે પાણી ના મળતું હોવાના કારણે રાધનપુરમાં ભર શિયાળે પાણીની પારાયણ થઇ.
રાધનપુર તંબુડી શેરી પરાવિસ્તાર મીરા દરવાજા વિસ્તાર સહિતની મહિલાઓ રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઈ પરમાર પાસે પાણીની રજૂઆત કરવા પહોંચી હતી. રાધનપુરમાં પાણીની પારાયણને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
રાધનપુર પાણી પુરવઠા ની બેદરકારીના કારણે રાધનપુર નગરને આપવામાં આવતું પાણી બંધ થઈ જતા નગરપાલિકા દ્વારા રાધનપુર શહેરને પાણી વિતરણ બંધ થતા રાધનપુર નગરજનો પાણી વિના વલખા મારી રહ્યા છે.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ