ભરતી - નોકરી

તલાટી અભ્યાસક્રમ 2023 | Talati Syllabus 2023

Rate this post

તલાટી અભ્યાસક્રમ 2023 : તલાટી સિલેબસ 2023 | GPSSB Talati Syllabus 2023 | ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ પોસ્ટ માં તલાટી અભ્યાસક્રમ 2023 જોસુ તલાટી સિલેબસ pdf (Talati Syllabus ) અને તલાટી પગાર વિશે માહિતી આપેલ છે .તલાટી પરીક્ષા તારીખ 2023 ની માહિતી માટે GPSSB ની ઓફીસીઅલ વેબસાઈટ પર અપડૅટ બહાર પાડવામાં આવેશે. 

તલાટી સિલેબસ 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
જાહેરાત નં10/2021-22
પોસ્ટનું નામગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી )
જોબનો પ્રકારસિલેબસ
તલાટી પરીક્ષા તારીખનવી તારીખ જાહેર કરવામાં આવશે
જોબ સ્થાનસમગ્ર ગુજરાત રાજ્યમાં
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/

તલાટી અભ્યાસક્રમ 2023

✤ GPSSB Talati Syllabus  ( તલાટી સિલેબસ 2023 ) 

  Talati 2023 Gujarat ( તલાટી સિલેબસ )
➢ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ( Talati Syllabus General Awareness and General Knowledge)
➢ ગુજરાતી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus Gujarati Language and Grammar)
➢ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus English Language and Grammar)
➢ સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Talati Syllabus General Mathematics )

પરીક્ષાના કુલ ગુણ 100પરીક્ષાનો કુલ સમય 60 મિનિટ (એક કલાક)

તલાટી ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો 

  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
  • રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બનાવો.
This image has an empty alt attribute; its file name is Village-Panchayat-Secretary.png

નોંધ: પ્રશ્નપત્રો ઉદ્દેશ્ય પ્રકારના MCQs (બહુવિધ પસંદગીના પ્રશ્નો) હોય છે.

આ પણ વાંચો : તલાટી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

મહત્વપૂર્ણ લિંક: 

સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/
તલાટી સિલેબસઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *