Lovebirds in Harij

પાટણહારીજ

પાટણ: હારીજમાં ભાગી ગયેલા પ્રેમી પંખીડાંને પરત લાવી યુવતીના બીજે લગ્ન કરાવ્યા, મહિનામાં ફરીથી ભાગી જતાં ફરિયાદ

પાટણના હારીજ પંથકની એક યુવતી ગામનાં યુવક સાથે ભાગી જઈને પ્રેમલગ્ન નોંધાવીને પરત આવ્યા હતા ને બાદમાં છુટાછેડા લીધા હતા.

Read More