તલાટી અભ્યાસક્રમ 2023 | Talati Syllabus 2023
તલાટી અભ્યાસક્રમ 2023 : તલાટી સિલેબસ 2023 | GPSSB Talati Syllabus 2023 | ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ પોસ્ટ માં તલાટી અભ્યાસક્રમ 2023 જોસુ તલાટી સિલેબસ pdf (Talati Syllabus ) અને તલાટી પગાર વિશે માહિતી આપેલ છે .તલાટી પરીક્ષા તારીખ 2023 ની માહિતી માટે GPSSB ની ઓફીસીઅલ વેબસાઈટ પર અપડૅટ બહાર પાડવામાં આવેશે.
તલાટી સિલેબસ 2023
જોબ રિક્રુટમેન્ટ બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
જાહેરાત નં | 10/2021-22 |
પોસ્ટનું નામ | ગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી ) |
જોબનો પ્રકાર | સિલેબસ |
તલાટી પરીક્ષા તારીખ | નવી તારીખ જાહેર કરવામાં આવશે |
જોબ સ્થાન | સમગ્ર ગુજરાત રાજ્યમાં |
સત્તાવાર વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in/ |
તલાટી અભ્યાસક્રમ 2023
✤ GPSSB Talati Syllabus ( તલાટી સિલેબસ 2023 )
Talati 2023 Gujarat ( તલાટી સિલેબસ )
➢ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ( Talati Syllabus General Awareness and General Knowledge)
➢ ગુજરાતી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus Gujarati Language and Grammar)
➢ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus English Language and Grammar)
➢ સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Talati Syllabus General Mathematics )
પરીક્ષાના કુલ ગુણ 100પરીક્ષાનો કુલ સમય 60 મિનિટ (એક કલાક)
તલાટી ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો
- સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
- ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
- ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
- રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
- ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
- પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
- ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી.
- ભારતીય અર્થતંત્ર અને આયોજન.
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બનાવો.
નોંધ: પ્રશ્નપત્રો ઉદ્દેશ્ય પ્રકારના MCQs (બહુવિધ પસંદગીના પ્રશ્નો) હોય છે.
આ પણ વાંચો : તલાટી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
મહત્વપૂર્ણ લિંક:
સત્તાવાર વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
તલાટી સિલેબસ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ