સરકારી યોજના

આ 5 સરકારી સ્કીમમાં કરશો રોકાણ તો થઇ જશો માલામાલ | Invest in these 5 Government Schemes

Rate this post

જો તમે ટેક્સ સેવિંગની સાથે સાથે સારૂ વ્યાજ પણ મેળવવા માંગો છો તો આમે તમને એવી સરકારી સ્કીમ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મોંઘવારીને માત આપવા વ્યાજદર 7 ટકાથી વધારે ઓફર કરી રહી છે. આવો જાણીએ આ સ્કીમ્સ વિશે. 

સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ | Senior Citizen Savings Scheme

સીનિયર સિટીઝન જો ટેક્સ સેવિંગ કરવા માટે રોકાણ કરવા માંગે છે તો તેમના માટે સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એક શાનદાર રોકાણનું ઓપ્શન છે. તેમાં રોકાણકારને 8 ટકાનું રિટર્ન મળે છે. જોકે સરકારે તેની રોકાણ લિમિટને 15 લાખથી વધારીને 30 લાખ કરી દીધી છે. 

કિસાન વિકાસ પત્ર | Kisan Vikas Patra Yojana

કિસાન વિકાસ પત્ર પણ એક રિસ્ક ફ્રી રોકાણ ઓપ્શન છે જેમાં પોસ્ટ ઓફિસ દ્વારા તમને 7.2 ટકાનું શાનદાર વ્યાજ ઓફર કરવામાં આવે છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ | Public Provident Fund

પબ્લિત પ્રોવિડન્ટ ફંડ એક ખૂબ જ પોપ્યુલર સ્મોલ સેવિંગ સ્કીમ છે જેના હેઠળ રોકાણકારને કમ્પાઉન્ડિંગના આધાર પર 7.1 ટકાનું રિટર્ન મળે છે. 

નેશનલ સેવિંગ સ્કીમ | National Saving Certificate

નેશનલ સેવિંગ સ્કીમ એક રિસ્ક ફ્રી રોકાણનો વિકલ્પ છે. જેમાં તમને 7 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના | Sukanya samrudhi yojana

જો તમે પોતાની બાળકીના ભવિષ્ય માટે રોકાણ કરવા માંગો છો તો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ કરવા પર તમને 8 ટકાના દરે વ્યાજ મળે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *