ઇન્ડિયા

JIOએ જાહેર કર્યો 2023નો ટાર્ગેટ પ્લાન | Jio Plan 2023

Rate this post

ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો (JIO) આ વર્ષે કોઈપણ અવરોધ વગરનું મજબૂત 5G નેટવર્ક ધરાવતી વિશ્વની સૌથી મોટી કંપની બનવાની અપેક્ષા રાખે છે. જો કે, આ સેવા ગ્રાહકોને સસ્તા દરે પૂરી પાડવાનાં વચન સાથે આપવાની છે, એમ કંપનીનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં PTI સાથે વાત કરતા રિલાયન્સ જિયોનાં પ્રમુખ મેથ્યુ ઓમેને કહ્યું કે, ભારતને વિકાસની જરૂર છે અને જિયો તેનું સમર્થન કરવાનું ચાલુ રાખશે.

JIO વિશ્વનું સૌથી મોટું 5G SA (સ્ટેન્ડઅલોન) નેટવર્ક બનશે

ઓમેને આગળ વાત કરતા જણાવ્યું કે, ‘2023નાં બીજા છમાસિક ગાળામાં જિયો વિશ્વનું સૌથી મોટું 5G SA (સ્ટેન્ડઅલોન) એકમાત્ર નેટવર્ક ઓપરેટર હશે, જે સુનિશ્ચિત કરશે કે તમામ અદ્યતન સેવાઓ અને ક્ષમતાઓ લોકોને પોસાય તેવા દરે મળી રહે.’

5G સેવાઓ મેળવનારું પ્રથમ રાજ્ય બન્યુ હતુ ગુજરાત | 5G In Gujarat

25 નવેમ્બરનાં રોડ ગુજરાતનાં 33 જિલ્લાઓમાં 5G સેવાઓની શરુઆત થઈ હતી. 5G એટલે ઇન્ટરનેટની 5મી જનરેશન. એની મદદથી મોટામાં મોટા ડેટા સેકંડમાં ડાઉનલોડ અથવા અપલોડ કરી શકાય છે. વિશ્વના ઘણા દેશોમાં 5G સર્વિસ શરૂ પણ થઈ ગઈ છે, પરંતુ ત્યાં હજી એટલી સ્પીડ નથી મળી રહી.

Here is the full list of towns where 5G network is available :

S.No.State/UTTown
1DelhiDelhi
 2MaharashtraMumbai
Nagpur
Pune
3West BengalKolkata
Siliguri
4Uttar PradeshVaranasi
Lucknow
5TamilnaduChennai
6KarnatakaBangalore
7TelenganaHyderabad
8RajasthanJaipur
9HaryanaPanipat
10AssamGuwahati
11KeralaKochi
12BiharPatna
13Andhra PradeshVisakhapatnam
               14              GujaratAhmedabad
Gandhinagar
Bhavnagar
Mehsana
Rajkot
Surat
Vadodara
Amreli
Botad
Junagadh
Porbandar
Veraval
Himatnagar
Modasa
Palanpur
Patan
Bhuj
Jamnagar
Khambhalia
Morvi
Wadhwan
AHWA
Bharuch
Navsari
Rajpipla
Valsad
Vyara
Anand
Chota Udaipur
Dohad
Godhra
Lunawada
Nadiad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *