કિંજલ દવેના થનાર પતિ પવન જોશી રહે છે, આવા આલીશાન ઘરમાં જુઓ તસ્વીરો
આજના સમયમાં અનેક ગુજરાતી કલાકારોમાં ગાયિકાઓમાં કિંજલ દવે અને ગીતા રબારી ખૂબ જ લોકપ્રિય છે અને આ બંને ગાયિકને પોતાના જીવન સાથી મળી ગયા છે, પરતું હજુ સુધી આ બંનેમાંથી કોઈ પણ પ્રભુતામાં પગલાં માંડ્યા નથી. ખાસ કરીને કિંજલ દવે અને પવન જોશી બંને સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને બંને અવારનવાર સાથે જોવા મળે છે અને પવન જોશી પણ હાલમાં લાઈટ લાઇટમાં રહે છે.
આજ થી વે વર્ષ પહેલાં પવન જોશી ખૂબ જ ચર્ચામાં આવેલ જ્યારે જાણવા મળ્યું હતું કે, પવન જોશીએ પોતાનું ઘર ખરીધુ છે. આ ઘરની પૂજામાં કિંજલ સહિત તેમના પરિવાર ખાસ હાજરી આપી હતી. ખરેખર પવન જોશી નું ઘર પણ એટલું જ સુંદર અને આલીશાન છે. આ ભવ્ય અને વૈભવશાળી ઘરને જોઈને તમે પણ ચોકી જશો. ચાલો અમે આપને પવન જોશી વિશે વધુ વિગતવાર જણાવીએ.
કિંજલ દવે પોતાના મધૂર કંઠ અને અદાથી ગુજરાત ભરમાં જાણીતી બની છે. કિંજલ દવેનો પરિવાર મૂળ ઉત્તર ગુજરાતનો રહેવાસી છે પણ ઘણાં વર્ષોથી વ્યવસાય અર્થે અમદાવાદ આવેલો પરિવાર અહીં જ રહે છે.મિત્રો જો તમે કિંજલ દવેના ચાહક હસો તો તમને ખબર હશે કિંજલ દવે એ ગયા વર્ષ 2019માં સગાઈ કરી હતી કિંજલ દવે એ સમાજ ના રીતિ રિવાજ સાથે તેમના ગામ જેસંગપુરામાં તેમના બાળપણના મિત્ર પવન જોશી સાથે સગાઈ કરી છે.
પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પનવ જોષી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે. તે અમદાવાદમાં બિઝનેસ કરે છે. પવન જોષીને મોડેલિંગ ફોટોનો બહુ જ શોખ છે. પવન જોશીએ જ્યારે પોતાનું સપનાનું આલીશાન ઘર લીધું ત્યારે આ ઘરની પૂજાની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ ઘર એટલું વૈભવશાળી અને આલીશાન છે કે, તને જોતા જ મોહી જશો કે, કાશ આવું જ ઘર તમારું પણ હોય.
- પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ
- પાટણનાં ડેર પાસે કારે ટક્કર મારતાં બાઇક પર સવાર માતા-પુત્રનાં મોત,પતિ ઘાયલ
- ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઇભક્તો
- કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
- પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ