ગુજરાતપાટણરાધનપુર

પાટણ: રાધનપુર – સમી રોડ પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત

Rate this post

પાટણના રાધનપુર-સમી રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ રાધનપુર – સમી રોડ પાસે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિઓ ને સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એક પરિવારના સભ્યો ભાભર થી અમદાવાદ જવા નીકળ્યા હતા તે દરમ્યાન પરિવારને નડ્યો અકસ્માત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *