પાટણ : ઑઇલ ઈન્ડસ્ટ્રીઝને કરાઈ શીલ
હારીજ ખાતે અમદાવાદની બેન્ક ઓફ બરોડાએ કરી કાર્યવાહી. હારીજના કુકરાણા રોડ પર આવેલ દ્વારકાધીશ ઑઇલ ઈન્ડસ્ટ્રીઝને કરાઈ શીલ.પાંચ કરોડ ચાલીસ લાખ ઉપરાંતની લોન નાં ભરાતા અમદાવાદની બેન્ક ઓફ બરોડાએ કરી કાર્યવાહી.
હારીજ મામલતદાર તેમજ પોલીસને સાથે રાખી બેંકે કરી કાર્યવાહી, હારીજના ઠક્કર કનૈયાલાલ નાનાલાલ તેમજ ગીતા ઠક્કરે બેન્ક લોન નાં ભરતા કરાઈ કાર્યવાહી, બજાર તેમજ માર્કેટયાર્ડમાં આવેલ કુલ ત્રણ મિલ્કતો કરાઈ શીલ, તમામ મિલ્કતોને શીલ મારી અમદાવાદની બેન્ક ઓફ બરોડાની શાખાએ લીધો કબ્જો
- કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
- પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ
- તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું પાટણ
- પાટણમાં 7 વર્ષની બાળકીને રિક્ષામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું
- માર્કેટયાર્ડમાંથી રૂ.10.26 લાખના મુદામાલ સાથે 9 જુગારીયા ઝડપાયા