પાટણ: સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે મારામારીની ઘટના, એક વ્યક્તિ ઉપર ત્રણ લોકોએ કર્યો હુમલો
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે મારામારીની ઘટના સામે આવી, એક વ્યક્તિ ઉપર ત્રણ લોકોએ કર્યો હુમલો.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ખરવાડવાસ ખાતે એક વ્યક્તિ ઉપર ત્રણ લોકોએ કર્યો હુમલો.
ઘાયલ થતાં ૧૦૮ મારફતે વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
સારવાર બાદ સાંતલપુર પોલીસ ને જાણ કરવામાં આવી.
ઘાયલ દરિયાભાઈ કરિમભાઈ સિપાઈ ઝઝામ ઉપર થયો હુમલો.