સમી તાલુકાના બાબરી ગામના ઠાકોર પરમાભાઈએ અપનાવી પ્રાકૃતિક ખેતી
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના લીધે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.
આપણે વાત કરીએ પાટણ જિલ્લાના એવા ખેડૂત જેઓ પોતાના ખેતરમાં રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે આપવામાં આવેલા મહત્વને લીધે તેઓને પણ પ્રાકૃતિક ખેતી કરવામાં રસ પડ્યો અને હાલમા તેઓ પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છીએ. ઠાકોર પરમાભાઈ એ જણાવ્યું હતું કે પોતાના પરિવાર માટે, ગામ માટે , જમીન માટે હવે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો શ્રેષ્ઠ સમય છે, હું મારા પરિવારને પોષ્ટિક ખોરાક મળી રહે તે માટે હવે પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છુ.
પાટણ જિલ્લામાંથી ઘણા બધા ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતો તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટેની પેઢી બનાવવાનું ઉત્તમ કામ કરી રહ્યા છે.
-
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
Kolkata Rape-Murder Case : કોલકાતામાં રેસિડન્ટ ડૉક્ટર પર થયેલા પીશાચી બળાત્કારની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. હવે ગુજરાતનો ડૉક્ટરો પણ
-
પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ
પાટણ શહેરના જુદાજુદા વિસ્તારમાં ડેન્ગ્યુના ચાર જેટલા કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ પોઝિટિવ વિસ્તારમાં અર્બન હેલ્થ પાટણ શહેરના
-
તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું પાટણ
ભારત દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી દેશમાં તિરંગા યાત્રા યોજાઇ રહી છે. જેને અનુલક્ષીને પાટણ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર